Source:Freepik

ફ્રિઝમાં ભૂલથી પણ બે કલાકથી વધારે ના રાખો આ વસ્તુઓ

Oct 16, 2022

Ashish Goyal

Source:Freepik

એ આપણે નથી જાણતા કે ફ્રિઝમાં રાખેલું ખાવાનું જો ઘણું વાસી થઇ જાય તો તે કેટલું નુકસાનકારક સાબિત થઇ શકે છે.

Source:Freepik

ભાતની તાસિર ઠંડી હોય છે. જો તેને વધારે સમય ફ્રિઝમાં રાખવામાં આવે તો તમારી તબિયત ખરાબ કરવા માટે કાફી છે.

Source:Freepik

પિઝા, નૂડલ્સ, બર્ગર વગેરે ફાસ્ટ ફુડ્સને પણ આપણે હંમેશા ફ્રિઝમાં રાખી દઈએ છીએ. જોકે આ ફુડ્સ ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

Source:Freepik

કાચા માંસને પણ બે કલાકથી વધારે ભૂલથી પણ ના રાખો, કારણકે આપણે માર્કેટની જેમ સુરક્ષિત સીલ કરીને રાખી શકતા નથી. ફ્રિઝમાં ફક્ત ઢાંકીને રાખી દીધું તો તે કાચા મીટના બેક્ટરિયા બાકી વસ્તુઓમાં ફેલવાનો ખતરો વધી જાય છે. 

Source:Freepik

કોફી બીન્સ ઘણા જ ફ્રેગ્રેંટે હોય છે અને આવામાં જો તમે તેને ફ્રિઝમાં રાખી દો તો આ પોતાની ખુશબુ બધી વસ્તુઓ પર છોડે છે. 

Source:Freepik

કાપેલા ફળો જલ્દી પાણી છોડી દે છે આવામાં કાપેલા ફળો ફ્રિઝમાં રાખવા સારું નથી

Source:Freepik

કાપેલા ફળો ફ્રિઝમાં વધારે ખરાબ થઇ જાય છે.