Health Tips : આજે જ આ હેલ્ધી સ્નેક્સ બનાવવાનો પ્રયાસ કરો

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

May 04, 2023

Author

ન્યુટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ ટોસ્ટ પર કેરામેલાઇઝ્ડ કેળાની સરળ રેસીપી શેર કરી હતી.

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

 કેળાના કટકા કરો અને તેને નારિયેળના તેલથી પકાવો. તે તેની પોતાની કુદરતી શર્કરાથી કારામેલાઇઝ કરે છે. સુગર એડ કરવાની જરૂર નથી.

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

કારામેલ કેળાની બંને બાજુએ તજ છાંટો.

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તમારી મનપસંદ બ્રેડને ટોસ્ટ કરો.

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

થોડું સુગર વગરનું નટ બટર સ્પ્રેડ કરો.

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

પસંદગી અનુસાર થોડું રોસ્ટેડ સોલ્ટ છાંટો, અને તમારા ગરમ કેરેમેલ કેળાના ટુકડાની ટોપ પર મુકો.