Health Tips: શિયાળામાં તુલસીનું પાણી પીવાના જાણો ફાયદા

Jan 16, 2023

shivani chauhan

તુલસીનું પાણી ઇમ્યુનીટી બુસ્ટર તરીકે કામ કરે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણધર્મ પણ જોવા મળે છે, આ ઉપરાંત શરીરને વાયરલ ઇન્ફેકશનથી બચાવે છે.

શિયાળાની ઋતુમાં પાચનને લગતી તકલીફો થવી સામાન્ય વાત છે, એવામાં છુટકારો મેળવવા માટે તમે તુલસીના પાણીનું સેવન કરી શકો છો.

તુલસીના પાણીથી વેઇટ લોસ પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને વજન ઘટાડવામાં ફાયદાર કારક સાબિત થાય છે.

એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી- વાયરલ ગુણોથી ભરપૂર તુલસીનું પાણી શરદી- તાવમાં પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે તુલસીનું પાણી ખુબજ ફાયદારકરક સાબિત થાય છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે.

સ્કિનને લગતી બીમારી દૂર કરવા માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે તુલસીના પાન.