ફ્રૂટ્સ કે ફ્રૂટ્સ જ્યૂસ શું તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણી શકાય? જાણો

Mar 11, 2024, 03:56 PM

ફ્રૂટ્સ કે ફ્રૂટ્સ જ્યૂસ શું તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણી શકાય? જાણો

 ફળ સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે, તેથી હેલ્થ એક્સપર્ટ દ્વારા ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. 

ફળોમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન્સ, કાર્બોહાઇડ્રેટ્સ, મિનરલ્સ, એન્ટિ-ઓક્સિડન્ટ્સ જેવા તત્વો હોય છે, જે સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે

હેલ્થ એક્સપર્ટ દરરોજ જ્યુસ પીવાને બદલે ફળો ખાવાની સલાહ આપે છે કારણ કે, ફળમાં ફાઈબર હોય છે.

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, એક કપ જ્યૂસમાં 117 કેલરી અને લગભગ 21 ગ્રામ ખાંડ હોય છે. તેથી કેટલાક કિસ્સાઓમાં તે શરીરને અસર કરી શકે છે

ડોકટરોના મતે, વૃદ્ધ લોકોએ દરરોજ એક ગ્લાસથી વધુ જ્યુસ ન પીવો જોઈએ, કારણ કે વધુ પડતો જ્યુસ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે

ફળના જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે બિલકુલ નથી. વધુ પડતા ફળોનો રસ પીવાથી સુગર લેવલ વધી શકે છે.

તમારે સવારે ખાલી પેટે જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. સવારે ખાલી પેટ જ્યુસ પીવાથી પેટની એસિડિટીની સમસ્યા વધી શકે છે

તમારે સવારે ખાલી પેટે જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. સવારે ખાલી પેટ જ્યુસ પીવાથી પેટની એસિડિટીની સમસ્યા વધી શકે છે

હેલ્થ એક્સપર્ટ દરરોજ જ્યુસ પીવાને બદલે ફળો ખાવાની સલાહ આપે છે કારણ કે, ફળમાં ફાઈબર હોય છે.

હેલ્થ એક્સપર્ટ દરરોજ જ્યુસ પીવાને બદલે ફળો ખાવાની સલાહ આપે છે કારણ કે, ફળમાં ફાઈબર હોય છે.

જયારે ફળનો જ્યુસ કરવાથી વધુ ફળની જરૂર પડે અને છાલ ઉતારવાથી ફાઈબર મળી શકતું નથી માત્ર સુગરની માત્રા વધારે હોય છે.

Women Health Tips : સ્ત્રીઓએ દિવસમાં કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો