હેલ્થ ટિપ્સ : કમોસમી વરસાદ દરમિયાન વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત રહી શકે?

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 14, 2023

Author

જો લોકલ ઓથોરિટી કમોસમી વરસાદ માટે તૈયાર ન હોય, તો ખૂણા ખાંચામાં પાણી ભરાઈ શકે છે જે કોલેરા સહિત ટાઈફોઈડ અને ગેસ્ટ્રોએન્ટેરિટિસ જેવા પાણીજન્ય રોગોનું જોખમ વધારે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ડૉ રવિ શેખર ઝા, ડિરેક્ટર અને વડા, પલ્મોનોલોજી, ફોર્ટિસ હોસ્પિટલ, ફરીદાબાદ, સલામત રહેવા માટે કેટલીક ભલામણો શેર કરી:

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તમારા અસ્થમા અને એલર્જીને નિયંત્રણમાં રાખો. ખાસ કરીને જો તમે જોશો કે તમારી તબિયત કમોસમી વરસાદ વખતે સાથે બગડે છે, તો ખાતરી કરો કે તમે તમારા ઇન્હેલર અથવા નેબ્યુલાઇઝરને સાથે રાખો.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ઉપરાંત, સીપેજ અથવા ભેજવાળી દીવાલ હોઈ તેવી સમસ્યાઓવાળા રૂમમાં સૂવાનું ટાળો, કારણ કે તે ફૂગ માટે સંવર્ધન સ્થળ પણ હોઈ શકે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તમારા ઘરના જળાશયોને સાફ કરો અને પાણી એકઠું ન થવા દો.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ઉકાળેલું પાણી જ પીવો.