Thick Brush Stroke
સાઉથ સુપરસ્ટાર વિજય દેવેરકોન્ડા નું ફિટનેસ સિક્રેટ
( Source: thedeverakonda/ insta)
Jan 11, 2023
shivani chauhan
Thick Brush Stroke
સાઉથના સૌથી ફિટ એક્ટરમાંના એક છે વિજય દેવરકોન્ડા
Thick Brush Stroke
વિજયની ફેન ફોલૉઈન્ગનું લિસ્ટ પણ ઘણું લાબું છે. ઈન્ટાગ્રામ પર અભિનેતાના 12.7 મિલિયન ફોલોઅર્સ છે.
Thick Brush Stroke
જો તમે પણ વિજય દેવરકોન્ડાના ફેન છો અને અભિનેતા જેવું બોડી ઈચ્છો છો તો અહીં જાણો એક્ટરનું ફિટનેસ સિક્રેટ
Thick Brush Stroke
વિજયએ એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ ફિટ રહેવા માટે પુરી ઊંઘ લે છે, હેલ્થી ફૂડનું સેવન કરે છે એન વર્ક આઉટ પણ કરે છે.
Thick Brush Stroke
વિજય હંમેશા કેલરી કાઉન્ટ કરીને ખાય છે અને તેમના ડાયટમાં સુગર અને સોલ્ટ અવોઇડ કરે છે.
Thick Brush Stroke
એક્ટરને ગ્રીન વેજેટેબલ્સ ડાયટમાં લેવા ખુબજ પસંદ છે, આ ઉપરાંત એક્ટર મિટનું સેવન પણ કરે છે.
Thick Brush Stroke
વિજય હેલ્થી ડ્રિન્કસ પણ લે છે. જ્યૂસનું પણ એક્ટર ભરપૂર માત્રામાં પીવે છે.
More
Stories