Vitamin D : વિટામિન ડી ઉણપ, આ લોકો માટે વધુ ખતરો

Mar 27, 2024, 03:57 PM

વિટામીન ડી કેમ જરુરી

વિટામીન ડી મસલ્સ અને  હાડકાં માટે ખૂબ જરુરી છે. એની ઉણપ સમસ્યાઓ પેદા કરી શકે છે

ઉણપના કારણ

તડકામાં બહાર ન નીકળનારા લોકોમાં વિટામીન ડી ની ઉણપ હોવાની સંભાવના વધુ છે

સ્થૂળ લોકોમાં

સ્થૂળ અને જાડા લોકોમાં વિટામીન ડીની ઉણપ વધુ જોવા મળે છે. 

ગર્ભવતી મહિલાઓ

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને વિટામીન ડીની વધુ જરુર રહે છે.

વૃધ્ધ લોકોમાં

મોટી ઉંમરના વયો વૃધ્ધ લોકોની સ્કીન જરુરી વિટામીન ડી શોષણ કરી શકતી ન હોવાથી ઉણપ પેદા થાય છે

ઉણપના લક્ષણ

વિટામીન ડીની ઉણપ થવાથી શરીરમાં હાડકાંનો દુ:ખાવો થવા લાગે છે.

થાક અને કમજોરી

શરીરમાં વિટામીન ડીની ઉણપ થવાથી થાક અને કમજોરી અનુભવાય છે

ડિપ્રેશન અને ઉચાટ

વ્યક્તિમાં વિટામીન ડી ની ઉણપ થવાથી મૂડમાં બદલાવ આવે છે, ડિપ્રેશન સર્જાઇ શકે છે

રોગપ્રતિકારક શક્તિ

વિટામીન ડીની ઉણપથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી શકે છે

 ગરમીથી બચવા પીવો કાચી કેરીનું શરબત, આ રીતે બનાવો