Weight Loss Drinks : માત્ર 5 વસ્તુમાંથી 5 મિનિટમાં તૈયાર કરો વેઇટ લોસ ડ્રિંક, જાણો રેસીપી

May 27, 2024, 12:43 PM

સ્થૂળતા

બદલાતી લાઇફસ્ટાઇલ અને ખાવા પીવાથી ખરાબ આદતોને લીધે સ્થૂળતાની સમસ્યા ઘણા લોકોને સતાવે છે.

ડિટોક્સ સ્મૂધી

પરંતુ અહીં એક એવી પાવર સ્મુધીની રેસીપી શેર કરી છે જે ડાયટમાં લેવાથી તમારું વજન કંટ્રોલમાં આવી શકે છે. આ ગ્રીન ડિટોક્સ સ્મૂધી માત્ર 5 મિનિટમાં તૈયાર થઇ જાય છે. જાણો રેસીપી

વેઇટ લોસ ડ્રિંક સામગ્રી

2 કીવી, 1 સફરજન, થોડા પાલકના પાન, 1 કપ દહીં અને 1 સમારેલ કાકડી

મેથડ

સૌ પ્રથમ કીવી, સફરજન અને કાકડીને સમારી લો. હવે બ્લેન્ડમાં સમારેલ મિશ્રણ એડ કરો.

વેઇટ લોસ ડ્રિંક રેસીપી

ત્યારબાદ તેમાં દહીં અને થોડા પાલકના પાન ઉમેરો અને પ્રોપર બ્લેન્ડ કરી લો. બ્લેન્ડ થઇ જાય એટલે કાકડીથી ગાર્નિશ કરી વેઇટ લોસ ડ્રિંક સર્વ કરો.

Breakfast Recipe : 5 મિનિટમાં બનાવો પાવર પેક્ડ બ્રેકફાસ્ટ, જાણો પ્રોટીન ભેળની રેસીપી