તહેવારો અને લગ્નની સિઝનમાં વધતું વજન કેવી રીતે અટકાવવું?

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 13, 2023

shivani chauhan

સર્ટિફાઇડ ન્યુટ્રિશનિસ્ટ આંચલ સોગાનીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું કે જે ટિપ્સ આપણે બધા તહેવારો દરમિયાન અતિશય આહાર અને વજન વધારવાથી અટકાવવામાં મદદગાર સાબિત થઇ શકે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

વધુ કેલરીવાળા ખોરાકને બદલે આરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરો, ઓછી કેલરીયુક્ત ખોરાક પસંદ કરવો ફાયદાકારક છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

સોગાનીએ જણાવ્યું હતું કે, હાઇડ્રેટેડ રહેવા માટે પુષ્કળ પાણી પીવો. આ તમને અતિશય આહારનું સેવન કરવાથી બચાવવામાં  મદદ કરશે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

 સોગાણીએ સમજાવ્યું કે એકટીવ રહેવું પણ એટલુંજ મહત્વનું છે,નૃત્ય અને આઉટડોર ગેમ્સ રમવા જેવી શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાવું જરૂરી છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

નોન-ફ્રાઈડ નાસ્તો પસંદ કરો :    જેમકે ફળ અથવા બેક કરેલ સ્નેક્સ ખાઓ જે તમારું પેટ લમ્બો સમય સુધી ભરેલું રાખશે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

સોડા અથવા સોફ્ટ ડ્રિંક્સ:  સુગરયુક્ત ડ્રિન્ક લેવાનું ટાળો, સોગાનીએ પાણી, તાજા રસ અથવા નાળિયેર પાણી પસંદ કરવાની ભલામણ કરી છે.