Weight Loss વજન ઘટાડવા માટે સૂતી વખતે આ કામ જરૂરથી કરો

White Frame Corner

Feb 20, 2023

shivani chauhan

White Frame Corner

રોજ 6-7 કલાકની ક્વોલિટી સ્લીપ લેવી જોઈએ, સારી સ્લીપિંગ સાયકલ તમને વેઇટ લોસમાં મદદરૂપ સાબિત થાય છે.

White Frame Corner

હંમેશા હેલ્થી ડાયટ ફોલૉ કરો. તમે ઈચ્છો તો અઠવાડિયામાં એકવાર ચિટ ડાયટ લઇ શકો છો.

White Frame Corner

દરરોજ સુવાના એક કલાક પહેલા બધાજ ગેજેટ્સ બંધ કરી દેવા જેથી તમારી સ્લીપિંગ સાયકલ ડિસ્ટર્બ ન થાય જેથી તમને વેઇટ ગેઇનની સમસ્યામાં મદદગાર સાબિત થાય છે.

White Frame Corner

સારી ઊંઘ માટે અને બોડીના સેલ્સને રીપેર કરવા માટે તમે રાત્રે દૂધ પીવું જરૂર કરવું જોઈએ, તમે હળદર વાળું દૂધ પણ પી શકો છો.

White Frame Corner

સુતા પહેલા ગ્રીન ટી પીવાથી તમારૂ મેટાબોલિઝ્મ બુસ્ટ થાય છે, અને વજન ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

White Frame Corner

સુતા પહેલા મેડિટેશન કરવાથી તમને ઊંઘ સારી આવશે અને તે વજન કંટ્રોલ કરવામાં પણ અસરકારક સાબિત થશે.

White Frame Corner

સુવાના 3 કલાક પહેલા ભોજન લેવું જોઈએ, જેથી સુતા પહેલાએ પાચન થઇ જાય છે જે વેઇટ લોસમાં મદદરૂપ થશે.