Summer Health Tips : સ્વિમિંગ પુલના પાણીમાં યુઝ થતા ક્લોરીનની શરીર પર થતી આડ અસર

May 23, 2024, 02:00 PM

સમર સીઝન

સમર સીઝન ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સીઝનમાં બોડીને નેચરલી હાઈડ્રેટેડ અને ઠંડુ રાખવું ખુબજ જરૂરી છે.

ત્યારે લોકો ગરમીથી છુટકારો મેળવવા વોટરપાર્કમાં જતા હોય છે. પરંતુ તે સ્વિમિંગ પુલના પાણીમાં ક્લોરીન હોય છે જે આપણા હેલ્થ માટે નુકશાન કરે છે, અહીં જાણો

ક્લોરિનએ સામાન્ય મીઠું અથવા સોડિયમ ક્લોરાઇડ (NaCl) માંથી મેળવવામાં આવે છે. ક્લોરીન જંતુનાશક તરીકે પૂલના પાણીમાં ઉમેરવામાં આવે છે.

શ્વાસની તકલીફ દૂર કરે

ફાલસા શ્વાસનળીનો સોજો અને શ્વાસની તકલીફ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ ઉચ્ચ વિટામિન અસ્થમાના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે.

વાળને નુકશાન પહોંચાડે

ક્લોરિન જેવા હાનિકારક રસાયણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી વાળ સુકાઈ શકે છે અને વાળને નુકસાન થઈ શકે છે.

વાળને નુકશાન પહોંચાડે

ક્લોરિન તમારા વાળને ડ્રાય અને બરછટ કરી શકે છે. આ ઉપરાંત તમારા વાળનો કલર પણ બદલી શકે છે અને આ બધી સમસ્યા થવાથી વાળ ખરવા લાગે છે.

સ્કિન પર થતી અસર

સ્કિન ડ્રાય થઇ જાય અને સ્કિનમાં બળતરા થાય છે. ક્લોરિન અને ક્લોરામાઇન્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્કિન પરનું એક પ્રોટેકટિવ લેયર તૂટી શકે છે જે સ્કિનને હાઈડ્રેટેડ અને હેલ્થી રાખવા માટે નેચરલ ઓઇલ તેલ ઉત્પન્ન કરે છે.

સ્કિન પર થતી અસર

જ્યારે આ લેયર દૂર થઇ જાય છે, ત્યારે સ્કિન પર બળતરા, ખંજવાળ અને ફોલ્લીઓ થવા લાગે છે. લાંબા સમય સુધી ક્લોરિન એક્સપોઝર પણ ખરજવું જેવી સમસ્યા પણ થઇ શકે છે.

Hair Care Tips : વોટરપાર્કમાં નાહ્યા પછી વાળને ખરાબ થઇ ગયા છે? આ ટિપ્સ અપનાવો