હેલ્થ ટિપ્સ :  હાઈ ફન્ક્શનિંગ ડિપ્રેશન શું છે?

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 15, 2023

Author

indianexpress.com સાથે વાત કરતાં, પ્રોફેસર સ્નેહ કપૂર, જિન્દાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બિહેવિયરલ સાયન્સના સેન્ટર ફોર કોમ્યુનિટી મેન્ટલ હેલ્થના એસોસિયેટ ડિરેક્ટરે જણાવ્યું હતું કે હાઈ ફન્ક્શનિંગ ડિપ્રેશન એ ડિપ્રેશનનું જ એક સ્વરૂપ છે જેનું ઘણીવાર નિદાન થતું નથી.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તે મૂળભૂત રીતે એક પ્રકાર છે જ્યાં વ્યક્તિ ડિપ્રેશનના તમામ અથવા મોટા ભાગના લક્ષણો અનુભવે છે જેમકે ખરાબ મૂડ, લૉ એનર્જી, નિરાશાની લાગણી, ઊંઘમાં ફેરફાર અને ડાયટ પેટર્ન,પરંતુ તેની સાથે કામકાજમાં 'ક્ષતિ' વિના જે ઘણીવાર ડિપ્રેશનમાં જોવા મળે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આનો અર્થ એ છે કે તેઓ રોજિંદા જીવનના તમામ કાર્યો કરવાનું ચાલુ રાખે છે, અને અસરકારક રીતે અભ્યાસ કરવાનું, કામ કરવાનું અથવા સામાજિક જીવનમાં ભાગ લેવાનું ચાલુ રાખવા માટે સક્ષમ છે તે ઘણું સારું કહેવાય પછી  ભલે તે તેમના માટે એક પડકાર હોય તો પણ તેઓ કરતા હોઈ છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઑફ મેન્ટલ ડિસઓર્ડર્સ (DSM)-5માં 'ઉચ્ચ કાર્યકારી ડિપ્રેશન' શબ્દનો ઉપયોગ થતો નથી, તેમ છતાં તેનો ઉપયોગ ડિપ્રેશનના છુપાયેલા લક્ષણોને વર્ણવવા માટે કરવામાં આવ્યો છે જે અન્ય લોકો માટે ઓછા ધ્યાનપાત્ર છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તેના પર ભાર મૂકતા, લાઇસેંસ પ્રાપ્ત લગ્ન અને કૌટુંબિક ચિકિત્સક, મેથલ એશાગિયન, ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ડિપ્રેશનનો દેખાવ દેખાતો નથી, વ્યક્તિ "ખુશ" દેખાઈ શકે છે પરંતુ તે હજુ પણ હતાશાથી પીડાય શકે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

જો કે, તેમણે ઉમેર્યું હતું કે આનો અર્થ એ છે કે, "ડિપ્રેશન ઓછું કરવા અથવા લક્ષણો ઓછા ગંભીર હોય તેવું દેખાડવાનો" નથી, ડિપ્રેશન "ગંભીરતા હોવા છતાં કમજોર લાગે છે અને દરેક વ્યક્તિને અલગ રીતે અસર કરી શકે છે".

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.