હેલ્થ ટિપ્સ:  દહીંનું સેવન ક્યારે ન કરવું જોઈએ?

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 15, 2023

Author

આયુર્વેદ ડોક્ટર રેખા રાધામોનીના જણાવ્યા અનુસાર, દહીં તમારા પેટને તાત્કાલિક ઠંડક આપી શકે છે પરંતુ વાસ્તવમાં તે ખૂબ જ ગરમ છે અને થોડા સમય પછી તમારી એસિડિટીમાં વધારો કરશે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તેના બદલે છાશ પીવી ફાયદાકારક છે. છાશ શ્રેષ્ઠ આયુર્વેદિક પ્રોબાયોટિક છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

રાત્રે ક્યારેય દહીં ન ખાવું જોઈએ કારણ કે તે પચવામાં મુશ્કેલી ઉભી કરે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ગરમ દહીંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

રોજ દહીંનું સેવન કરતા હોવ તો એ ટાળવું જોઈએ.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તેને હંમેશા ખાંડ, મધ, ઘી, લીલા ચણા અથવા આમળા સાથે મિક્સ કરીનેજ સેવન કરવું જોઈએ.