શિયાળામાં ખાવો આ 5 ચીજ, નહીં પડશો બીમાર
શિયાળામાં
ખાવો આ 5 ચીજ, નહીં પડશો બીમાર
Nov 09, 2022
Ajay Saroya
શિયાળામાં શરદી, ઉધરસ, ઠંડીથી તાવ આવવો જેવી બીમારીઓ વધી જાય છે.
શિયાળીમાં લોકો બહુ જલ્દી બીમાર પડે છે, આવી સ્થિતિમાં કેટલીક ચીજોનો ડાયટમાં સામેલ કરીને સ્વસ્થ રહી શકાય છે.

સાવધાન..!
સાવધાન..!
શિયાળામાં ભોજનમાં તજનો ઉપયોગ કરવાથી શરીર ગરમ રહે છે અને બીમારી દૂર ભાગે છે.

તજ
તજ
ઠંડીમાં કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહે છે, આથી તમારે ડાયટમાં ફાઇબર, વિટામીન અને પ્રોટીનથી ભરપૂર અખરોટનું સેવન જરૂર કરવું જોઇએ.

અખરોટ
અખરોટ
શિયાળામાં વિટામીન-Aથી ભરપૂર ગાજર ખાવી આરોગ્ય માટે ફાયદાકારક છે અને આંખોનું તેજ પણ વધારે છે.

ગાજર
ગાજર
ઠંડીમાં ગોળ ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને લોહીની ઉણપ દૂર થાય છે.

ગોળ
ગોળ
શિયાળામાં સિંગદાણા ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રહે છે.

સિંગદાણા
સિંગદાણા