શિયાળામાં પગની સારસંભાળ રાખવા અપનાવો આ ટિપ્સ
Dec 13, 2022
shivani chauhan
પગની સારસંભાળ કરવા માટે હુંફાળા પાણીમાં સિંઘવ મીઠું અને શેમ્પુ મિક્ષ કરીને સાફ કરો.
પગની સારસંભાળ કરવા માટે લીંબુનો ઉપયોગ કરી શકો છો. પગમાં લીંબુ ઘસવાથી પગ ચોખ્ખા થઇ જાય છે.
પગની ચમક વધારવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકો છો.
પગને સોફ્ટ રાખવા માટે સંતરાના જ્યુસને પગ પર લગાવી શકાય, રિઝલ્ટ સારું મળે છે.
પગની સ્કિનને સોફ્ટ બનાવવા માટે મોસ્ચ્યુરાઇઝરનો ઉપયોગ જરૂરી છે.
(source: Unsplash)
પગની ડેડ સ્કિન હટાવવા માટે મહિનામાં 2 વખત પેડિક્યોર જરૂરી છે.
પગ પર નિયમિત રીતે સન સ્ક્રિન લોશન લગાવવું.