વિન્ટર સ્પેશિયલ રાગી મનચાઉ સૂપ રેસીપી, હેલ્થની સાથે ટેસ્ટ પણ !

Dec 15, 2025, 03:52 PM

રાગી મનચાઉ સૂપ રેસીપી સામગ્રી

1/2 કપ સમારેલ ડુંગળી, બાફેલા મકાઈ 1/2 કપ, 1/2 કપ કેપ્સિકમ, 1/4 કપ ગાજર, 1/4 કપ ફ્રેન્ચ બીન્સ, 1 ચમચી લસણ, 2 ચમચી ઓલિવ તેલ

રાગી મનચાઉ સૂપ રેસીપી સામગ્રી

1 ચમચી શેઝવાન સોસ, 2 ચમચી સોયા સોસ, 1 ચમચી મેગી મસાલો, 1 ચમચી કેચઅપ, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી કાળા મરી, 1 કપ રાગીનો લોટ, જરૂર મુજબ પાણી

રાગી મનચાઉ સૂપ રેસીપી

સૌ પ્રથમ એક પેનમાં તેલ અને લસણ ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો.

રાગી મનચાઉ સૂપ રેસીપી

શાકભાજી ઉમેરો અને એક મિનિટ માટે ઊંચી આંચ પર સાંતળો, હવે રાગીના લોટનો સ્લરી બનાવો અને શાકભાજીમાં ઉમેરો.

રાગી મનચાઉ સૂપ રેસીપી

હવે 2 મિનિટ માટે ઉકાળો, સોસ ઉમેરો અને તેને ઉકળવા દો. પાણી સાથે સુસંગત થઇ જાય પછી મીઠું ઉમેરો.

રાગી મનચાઉ સૂપ રેસીપી

થઈ ગયા પછી થોડા એર ફ્રાય્ડ નૂડલ્સ અને સ્પ્રિંગ ઓનિયનથી સજાવો, અને ગરમ ગરમ સૂપની મજા માણો.

રાગી મનચાઉ સૂપ રેસીપી ટિપ્સ

તમે તમારી પસંદગીના કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો. તમે પ્રોટીન માટે પનીર પણ ઉમેરી શકો છો.

દૂધી ગાજર સૂપ રેસીપી, શિયાળામાં ગુણકારી!