એકટીવ લાઈફ સ્ટાઇલ ઘણી મહત્વપૂર્ણ છે અને તેથીજ વર્ક આઉટ કરવાની જરૂર છે.
વર્ક આઉટના ફાયદાઓ મેળવવા માટે તમારે વર્આઉટ પહેલા અને પછીના નાસ્તાની વિષે વિચાર કરવાની જરૂર છે જે તમને દિવસભર એનર્જી ટકાવી રાખવામાં મદદ કરશે એટલું જ નહીં, તે સ્વાદિષ્ટ પણ છે.
સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ ઇન્સ્ટાગ્રામ પર આવા જ એક નાસ્તાની રેસીપી શેર કરી છે જે વર્કઆઉટ પહેલા અને પછી બંને વખતે ખાઈ શકાય છે.
કોટિંગ માટે
1 ચમચી તજ 2 ટેબલસ્પૂન ડેસીકેટેડ નારિયેળનિનું છીણ
મેથડ
એક બાઉલમાં બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી લોટ બાંધો બોલ બનાવવા માટે તેમને રોલ કરો.
કોટિંગ માટે, તજ અને નારિયેળનું છીણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો દરેક બોલને મિશ્રણમાં મિક્ષકરીને લાડૂ 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં મૂકો. એન પછી સર્વ કરો.