વિશ્વ હાયપરટેન્શન દિવસ દર 17 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હાઇ બ્લડપ્રેશર બીમારી વિશે જાગૃતિ લાવવી છે.
આ ઉપરાંત અન્ય કારણોમાં પૂરતા પ્રમાણમાં ફળ અને શાકભાજી ન ખાવા, કસરતનો અભાવ, વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવું, ટેંશન લેવું.
સતત માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ,છાતીનો દુખાવો, ઉબકા અને ઉલ્ટી અને ક્યારેક નાકમાંથી લોહી નીકળવું.
હાયપરટેન્શન સારવાર ખોરાકમાં ઓછું મીઠું (salt) નાખો. મીઠું હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે અને હૃદયને સ્વસ્થ રાખતો ખોરાક ખાઓ.
નિયમિત કસરત કરો જેથી તમે સ્વસ્થ રહો. તે તમને વજન કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. દરરોજ 7 થી 9 કલાકની ઊંઘ લેવી. સ્મોકિંગ અને દારૂનું સેવન ટાળો.