Kidney Stone : કિડનીની પથરી સમસ્યામાં આટલા ઘરેલુ ઉપચાર અસરકારક

Mar 14, 2024, 12:10 PM

 કિડની સ્ટોનની સમસ્યામાં અસહ્ય દુખાવો થાય છે. પરંતુ યોગ્ય ખ્યાલ રાખવામાં આવે તો ઓગળી શકે છે.

 તેના માટે તમે કેટલાક ઘરેલુ ઉપચાર કરી શકો છો જે કિડની સ્ટોનને ઓગાળી શકે અથવા દૂર કરી શકે  છે. અહીં જાણો

ગ્રીન ટી: ગ્રીન ટી કિડનીમાં કેલ્શિયમના જથ્થાને ઘટાડવામાં મદદ કરી શકે છે. 

ગ્રીન ટી: તે પેશાબમાં ઓક્સાલેટના ઉત્સર્જનને પણ ઘટાડી શકે છે. પ્રવાહી વધારે લેવાથી યુરિન રિલીઝમાં પણ મદદ મળે છે.

પાણી : તે કિડનીની નાની પથરીઓને બહાર કાઢવામાં પણ મદદ કરી શકે છે. જેનાથી કિડનીમાં પથરી થવાની શક્યતાઓ ઘટી જાય છે. 

પાણી : તે કિડનીની નાની પથરીઓને બહાર કાઢવામાં પણ મદદ કરી શકે છે. જેનાથી કિડનીમાં પથરી થવાની શક્યતાઓ ઘટી જાય છે. 

રાસબેરી :   રાસબેરી પેશાબમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું સ્તર ઘટાડી શકે છે.

રાસબેરી :   પેશાબની નળીમાંથી પથરીને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. તે કિડનીના પથરીના વિકાસને પણ ઘટાડી શકે છે.

દાડમ:    દાડમ સક્રિય ફાયટોકેમિકલ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે જે પેશાબમાં થતી બળતરાને ઓછી કરી શકે છે. 

દાડમ:    ફાયટોકેમિકલ્સ સ્નાયુઓને રાહત આપી શકે છે, જેના પરિણામે કિડનીમાંથી પથરી દૂર થાય છે. તાજા દાડમનો રસ પીવાથી કિડનીની પથરી મટે છે.

નારિયેળ     નારિયેળ પાણીમાં ઘણા ઔષધીય ગુણો છે. તે પીવાથી પેશાબના ઉત્પાદનમાં વધારો થાય છે અને તમને કિડનીની પથરી બહાર કાઢવામાં મદદ કરી શકે છે.

રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થઇ ગઈ છે. આ દરમિયાન મુસ્લિમ ધર્મના લોકો રોજા રાખે છે અને અલ્લાહની ઈબાદત કરે છે.