તાજેરતમાં ભારતીય ક્રિકેટર રિષભ પંતનું સીટ બેલ્ટ ન પહેરવાથી કાર એક્સીડેન્ટ થયું હતું. અને ક્રિકેટરને ગંભીર ઇજા થઇ છે.
ક્રિકેટરે સીટ બેલ્ટ ન પેહર્યો હોવાથી ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી, તેથી પંત વિન્ડશીલ તોડીને પોતાનો બચાવ કર્યો હતો.
મોટર વાહન અનિધિયમની કલમ (3) સીએમવીઆર 177 એમવી એક્ટ હેઠળ ગાડી ચલાવતી વખતે ડ્રાયવર, પેસેન્જર અને પાછળ બેઠેલા યાત્રીઓએ પણ સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. ન પહેરવાથી 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.
કાર સેફટી ફીચર્સમાં ઍરબૅગ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. સીટ બેલ્ટ પહેરવાથી એયર બેગ ખુલે છે જે કાર ચાલકને ગંભીર ઇજા સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
( Source : Wikipedia)
સીટ બેલ્ટ પહેરવાથી ડ્રાયવર સ્ટિયરિંગ વ્હીલ પર ટકરાયા વગર સીટ પરજ સ્થિર રહે છે, માથા પર, ચેહરા પર કે ગળા ડોક પર થતી ઇજાથી બચાવવમાં સીટ બેલ્ટ મદદરગાર છે.
( Source : Unsplash)
સીટ બેલ્ટ પહેરવાથી મુસાફરી સેફ રહે છે અને દુર્ઘટના સમયે, ચહેરા, ગરદન, છાતી , પેટની સુરક્ષાની સાથે બ્રેન ઇન્જરી જેવી ઘટનાથી બચવામાં પણ મદદ કરે છે.