Kia સેલ્ટોસ ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ થઇ, સ્પીડના શોખીનોને આવશે મજા

Jul 04, 2023, 09:41 PM

એન્જિન ઓપ્શન્સમાં 1.5-લિટર પેટ્રોલ, 1.5-લિટર ડીઝલ અને નવું 158bhp 1.5-લિટર ટર્બો પેટ્રોલ સાથે આવે છે. 

વધુ વાંચો

નવી કારના આગળના ભાગમાં  રિ-ડિઝાઇન કરેલી હેડલાઇટ્સ, સિગ્નેચર ગ્રિલ અને ટ્વીક કરેલ બમ્પર કારના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

પાછળના બમ્પરની સાથે બેક ટેલ લાઇટને પણ રિ-ડિઝાઇન કરવામાં આવી છે.

KIA એ લોકપ્રિય સિલુએટ જાળવી રાખ્યું છે, પરંતુ એલોય વ્હીલ્સને નવા 18-ઇંચમાં અપડેટ કર્યા છે.

સેલ્ટોસ ફેસલિફ્ટને બે 10.25-ઇંચ ડિસ્પ્લે મળે છે, એક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ તરીકે અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ. નવા સેલ્ટોસને ADAS લેવલ 2 પણ મળે છે.

સેલ્ટોસના ઇન્ટિરિયલ ફિચર્સમાં વાયરલેસ ચાર્જિંગ, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટો અને ઘણુ બધુુ છે.

એન્જિન ઓપ્શન્સમાં 1.5-લિટર પેટ્રોલ, 1.5-લિટર ડીઝલ અને નવું 158bhp 1.5-લિટર ટર્બો પેટ્રોલ સાથે આવે છે. 

વધુ વાંચો