રાજસ્થાનના આ 5 પેલેસ શાહી લગ્ન કરવા માટે છે જાણીતા

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 15, 2023

shivani chauhan

અહીં રાજસ્થાન રાજ્યના કેટલાક મહેલોનું લિસ્ટ આપેલું છે જે તમારા શાહી લગ્ન કરવા માટે યોગ્ય સ્થાન છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તેમાં,તાજ લેક પેલેસ, ઉદયપુર સુંદર લેક પિચોલાની વચ્ચે આવેલું છે, ઉદયપુરમાં તાજ લેક પેલેસ એક અદભૂત લગ્ન સ્થળ છે જ્યાં તમે શાહી ટ્રેંટમેન્ટ  મેળવી શકો છો.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

દેવી ગઢ પેલેસ, ઉદયપુર  જે ઉદયપુર અરવલ્લી પહાડીઓમાં ઊંડે સ્થિત છે, દેવી ગઢ પેલેસ 18મી સદીમાં બાંધવામાં આવ્યો હતો અને તે દેલવારા રજવાડાના શાસકોનું ઘર હતું. ફિલ્મ એકલવ્યનું અહીં શૂટિંગ થયા બાદ તે પ્રખ્યાત સ્થળ બની ગયું હતું.

ઇન્સ્ટાગ્રામ/ દેવી ગઢ પેલેસ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ઉમેદ ભવન પેલેસ, જોધપુર  જે જોધપુર ઉમેદ ભવન પેલેસ રેતીના પથ્થરમાં સુયોજિત છે અને જોધપુરમાં 26 એકર જમીનમાં ફેલાયેલો છે. તે અભિનેતા પ્રિયંકા ચોપરા અને ગાયક નિક જોનાસ જેવા અસંખ્ય વૈભવી લગ્નોનું સાક્ષી છે.

ઇન્સ્ટાગ્રામ/ ઉમેદ ભવન પેલેસ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

રામબાગ પેલેસ, જયપુર આ  જે જયપુર આ મહેલનું નિર્માણ 1835માં કચવાહા કુળના રાજા રામસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. પિંક સિટી, જયપુરમાં આવેલા આ મહેલમાં વૈભવી રૂમો અને શાનદાર બગીચા છે જે લગ્નના તમામ તહેવારો મનાવવા માટે યોગ્ય જગ્યા છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

નીમરાના ફોર્ટ પેલેસ,  જે  નીમરાના 15મી સદીની હેરિટેજ હોટેલ, નીમરાના ફોર્ટ પેલેસ દિલ્હી-જયપુર હાઇવે પર સ્થિત છે. મધ્યયુગીન મહેલ એ ડેસ્ટિનેશન વેડિંગ માટે સૌથી વધુ ઇચ્છિત સ્થળો પૈકી એક છે.