ક્રિકેટમાં લગ્નની સિઝન, 7 દિવસમાં 5 ક્લિન બોલ્ડ
નવદીપે 23 નવેમ્બરે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સ્વાતિ સાથે લગ્ન કર્યા
ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમારે 28 નવેમ્બરે લગ્ન કર્યા
મુકેશ કુમારે દિવ્યા સિંહ સાથે સાત ફેરા લીધા
પાકિસ્તાની ક્રિકેટર ઈમામ ઉલ હકે 25 નવેમ્બરના રોજ લગ્ન કર્યા
ઈમામ ઉલ હકની પત્ની અનમોલ મહમૂદ નોર્વેમાં રહે છે
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ક્રિસ ગ્રીને 24 નવેમ્બરે પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ગેરાલ્ડે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ હાના સાથે લગ્ન કર્યા