આ દીકરીની વાત સાંભળી પીએમ મોદીએ કહ્યું- શાબાશ

Source: BJP4Gujarat Twitter

Nov 21, 2022

Ashish Goyal

Source: BJP4Gujarat Twitter

સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઇ હતી. 

Source: BJP4Gujarat Twitter

આ સભા દરમિયાન રાજકોટની આરાધ્યા નામની દીકરીએ પીએમ મોદીને ભારતની વિકાસયાત્રા સંભળાવી હતી.

Source: BJP4Gujarat Twitter

કવિતા સાંભળી પીએમે તાળીઓ પાડીને વાહ, વાહ અને શાબાશ કહીને વખાણ કર્યાં હતાં.

Source: BJP4Gujarat Twitter

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકીને ઓટોગ્રાફ્સ પણ આપ્યો હતો.

Source: BJP4Gujarat Twitter

પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં કહ્યું હતું કે ‘તમારું સુરેન્દ્ર, હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ આપણો ત્રિવેણી સંગમ’

Source: BJP4Gujarat Twitter

સુરેન્દ્રનગરમાં સભા દરમિયાન પીએમ મોદી

Source: BJP4Gujarat Twitter