અદાણી શેરમાં કડાકો, જાણો ક્યા શેરમાં કેટલું નુકસાન?

Mar 14, 2024, 12:01 AM

અદાણી શેરમાં કડાકો, જાણો ક્યા શેરમાં કેટલું નુકસાન?

શેરબજારમાં કડાકાથી અદાણ કંપનીઓના શેર  13 ટકા સુધી તૂટ્યા છે.

ગૌતમ અદાણીની માલિકીની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

અદાણી કંપનીઓના શેરમાં ઘટાડાથી એક જ દિવસમાં રોકાણકારોને  1.13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું

અદાણી ટોટલ ગેસ

શેર ભાવ : 873 ઘટાડો : 9.50% માર્કેટટકેપ : 96107 લાખ કરોડ

અદાણી ગ્રીન એનર્જી

શેર ભાવ : 1726 ઘટાડો : 9.07% માર્કેટકેપ : 273491 લાખ કરોડ

અદાણી એનર્જી સોલ્યુશન્સ

શેર ભાવ : 947 ઘટાડો : 8.54% માર્કેટટકેપ : 105698 લાખ કરોડ

એનડીટીવી

શેર ભાવ : 212 બંધ ભાવ : 7.92% માર્કેટટકેપ : 1367 લાખ કરોડ

અદાણી પોર્ટ્સ સેઝ

શેર ભાવ : 1210 ઘટાડો : 6.97% માર્કેટટકેપ : 261290 લાખ કરોડ

અદાણી એન્ટરપ્રાઇસ

શેર ભાવ :2905 ઘટાડો : 6.91% માર્કેટટકેપ : 331164 લાખ કરોડ

એસીસી લિમિટેડ

શેર ભાવ : 2387 ઘટાડો : 6.87% માર્કેટટકેપ : 44826 લાખ કરોડ

અદાણી પાવર

શેર ભાવ : 528 ઘટાડો : 5.00% માર્કેટટકેપ : 203685 લાખ કરોડ

અંબુજી સિમેન્ટ

શેર ભાવ : 560 ઘટાડો : 4.58% માર્કેટટકેપ : 111156 લાખ કરોડ

અદાણી વિલ્મર

શેર ભાવ : 332 ઘટાડો : 4.25% માર્કેટટકેપ : 43227 લાખ કરોડ