એરપોર્ટને પણ ઝાખું પાડશે અમદાવાદનું નવું રેલવે સ્ટેશન, આવી છે ખાસિયતો
Sep 30, 2022
Ashish Goyal
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એક વધુ મોટી ભેટ મળી છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરથી પ્રેરિત હશે અમદાવાદ રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન.
ટ્રેક પર 648 મીટર બાય 140 મીટર પહોળા રૂફ પ્લાઝા બનાવવામાં આવશે
આ રેલવે સ્ટેશન લગભગ અઢી વર્ષમાં તૈયાર થઈ જશે.
રૂપિયા 10,000 કરોડના ખર્ચે અમદાવાદ સહિત નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનનો પણ થશે પુનઃવિકાસ
પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવ્યો