અમદાવાદમાં 22 ચારરસ્તા પર યલો બોક્સ દોરાશે, વાહન ચાલકે શું ધ્યાન રાખવું?

Jul 19, 2023, 12:01 AM

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ટ્રાફિક પોલીસે એક નવો પ્રયોગ હાથ ધર્યો છે

અમદાવાદમાં સૌથી વધારે ટાફિક જામ થતો હોય તેવા ચારરસ્તા પર પીળા કલરના બોક્સ માર્ક બનાવવામાં આવશે

ક્યા ચાર રસ્તા પર પીળા પટ્ટા દોરાશે?

શાહેઆલમ, દાણીલીમડા, આવકાર હોલ, હીરાભાઇ ટાવર, એનએફડી, પ્રહલાદનગર, મકરબા, મેરી ગોલ્ડ ત્રણ રસ્તા, અનુપમ, નિકોલ ખોડિયા મંદિર, વિરાટનગર 2

અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે શહેરમાં 22 ચાર રસ્તા પર યલો બોક્સ દોરવામાં આવસે

ક્યા ચાર રસ્તા પર પીળા પટ્ટા દોરાશે?

શાહેઆલમ, દાણીલીમડા, આવકાર હોલ, હીરાભાઇ ટાવર, એનએફડી, પ્રહલાદનગર, મકરબા, મેરી ગોલ્ડ ત્રણ રસ્તા, અનુપમ, નિકોલ ખોડિયા મંદિર, વિરાટનગર 2

ક્યા ચાર રસ્તા પર પીળા પટ્ટા દોરાશે?

શાહેઆલમ, દાણીલીમડા, આવકાર હોલ, હીરાભાઇ ટાવર, એનએફડી, પ્રહલાદનગર, મકરબા, મેરી ગોલ્ડ ત્રણ રસ્તા, અનુપમ, નિકોલ ખોડિયા મંદિર, વિરાટનગર 2

(Photo: Ahmedabad Traffic Police facebook)