વ્હેલ માછલીના આકારનું ભીમકાય વિમાન 'એરબસ બેલુગા'

Nov 24, 2022

Ankit Patel

એરબસ બેલુગા વિમાન મુંબઇ એરપોર્ટ પર બન્યું આકર્ષણનું કેન્દ્ર

બેલુગા વ્હેલ માછલીના નામ પરથી વિમાનનું નામ રખાયું 'બેલુગા'

વિમાનની લંબાઈ 184 ફૂટ અને ઉંચાઈ 56.7 ફૂટ છે

વિમાન એકવારમાં 40,700 કિલો વજન લઈ જવાની ક્ષમતા ધરાવે છે

વિમાન 1,55,000 Kgથી વધારે વજન સાથે ઉડાન ભરી શકે છે

બેલુગા એરબસની હાઇસ્પીડ આશરે 864 km/hr ની છે