અલમોડા - કુદરતના ખોળે વસેલું સુંદર શહેર

Apr 01, 2024, 11:13 PM

અલમોડા હિમાલયની કમાઉ પહાડીઓથી ઘેરાયેલું ઉત્તરાખંડનું સુંદર શહેર છે.

અલમોડા ઉનાળામાં ફરવા માટે પ્રવાસીઓનું મનપસંદ સ્થળ છે.

શિમલા અને મસુરી જેમ અલમોડામાં અઢળક કુદરતી સૌંદર્ય છે જે પ્રવાસીઓને ખેંચી લાવે છે.

અલમોડાની નજીકથી કોશિકા અને શાલ્મલી નદી વહે છે.

અલમોડામાં હરવા ફરવાની સાથે સાથે ઘણા ધાર્મિક સ્થળ પણ આવેલા છે. અલમોડાનું ચિતઇ મંદિર પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે.

લખ ઉડિયાર અર્થ  એક લાખ ગુફા થાય છે, આ હિમાલયના સૌથી મહત્વપૂર્ણ પૂર્વ-ઐતિહાસિક સ્થળો પૈકીનું એક છે. ગુફાઓમાં હજારો જૂના રોક ચિત્રો મળી આવ્યા છે. તે અલ્મોડા શહેરથી 20 કિમી દૂર છે.

બ્રાઈટ એન્ડ કોર્નર સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં રામકૃષ્ણ કુટીરમાં વિવેકાનંદ પુસ્તકાલયની સાથે સ્વામી વિવેકાનંદનું ધ્યાન સ્થળ નજીક છે.

દોલ આશ્રમ

જાગેશ્વર મંદિર