ઓબ્સ્ટટ્રિશન એન્ડ ગાયનેકોલોજીની સરેરાશ વાર્ષિક સેલેરી 2,39,200 ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ બે કરોડ રૂપિયા થાય છે.
માનસિક સમસ્યાઓ સામે લડી રહેલા લોકોની સારવાર કરવાનું કામ સાઈકેટ્રીસ્ટનું છે. યુએસ ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે આઈકેટ્રીસ્ટનો સરેરાશ વાર્ષિક પગાર 2,39,200 ડોલર એટલે કે ભારતના બે કરોડ રૂપિયા છે.
હોસ્પિટલમાં ઈમરજન્સી સ્થિતિમાં પહોંચનાર દર્દીઓને સૌથી પહેલા ઈમરજન્સી મેડિસિન ફિઝિશિયન તપાસે છે. અમેરિકામાં આમનું વાર્ષિક પેકેજ સરેરાશ 2,39,200 ડોલર એટલે કે ભારતના બે કરોડ રૂપિયા છે.
સુંદર દાંતોની દરેક સમસ્યાનું સમાધાન ઓર્થોડેન્ટિસ્ટ પાસે હોય છે. ત્યારે અમેરિકામાં ઓર્થોડેન્ટિસ્ટનું સરેરાશ વાર્ષિક પેકેજ 2,39,200 ડોલર એટલે કે ભારતના બે કરોડ રૂપિયા છે.
સર્જરીથી લઈને જૂની બીમારીઓ સુધીના દર્દને દવાઓ થકી કાબુમાં કરવાનું કામ એનેસ્થિસિયોલોજિસ્ટનું હોય છે. તેમનો સરેરાશ વાર્ષિક પગાર 2,39,200 ડોલર એટલે કે ભારતના બે કરોડ રૂપિયા છે.
ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન મોંઢા, જડબા, ચહેરા અને ગરદનના કઠોર અને નરમ ટિશ્યૂ સાથે જોડાયેલી બીમારીની સારવાર કરે છે. અમેરિકામાં તેમનો સરેરાશ વાર્ષિક પગાર 2,39,200 ડોલર એટલે કે ભારતના બે કરોડ રૂપિયા છે.
રેડિયોલોજિસ્ટ એક પ્રકારનો ડોક્ટર છે. યુએસમાં તેમની વાર્ષિક સેલેરી સરેરાશ 2,39,200 ડોલર એટલે કે ભારતના બે કરોડ રૂપિયા છે.
વિમાન અને હેલિકોપ્ટરની સાથે મિલિટ્રી એરક્રાફ્ટ ઉડાવવાનું કામ પાયલટ કરે છે. અમેરિકામાં એક પાયલટનો સરેરાશ વાર્ષિક પગાર 2,19,140 ડોલર એટલે કે ભારતના 1.87 કરોડ રૂપિયા છે.
નર્સ એનેસ્થેટિસ્ટ, જે એનેસ્થિસિયોલોજીમાં એક્સપર્ટ હોય છે. અને સર્જરી અથવા મેડિકલ ઇમરજન્સી દરમિયા દર્દીને એનેસ્થેસિયા આપે છે. અમેરિકામાં તેમનો પગાર 2,12,650 ડોલર(લગભગ1.81 કરોડ રૂપિયા) છે.
દરેક મોટી કંપનીમાં એક ચીફ એક્ઝિક્યુટીવ હોય છે. જેનું કામ કંપનીના દરેક મોટા નિર્ણય લેવાનું હોય છે. અમેરિકામાં તેમનો વાર્ષિક પગાર સરેરાશ 2,06,680 ડોલર એટલે કે ભારતીય 1.76 કરોડ રૂપિયા છે.