અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પરંપરાગત વિધિ સાથે સગાઈ થઈ

Source: RIL

Jan 19, 2023

Ashish Goyal

ગોળ ધાણા ખવડાવી અને ચુંદડી વિધિ બાદ બંનેએ એકબીજાને રિંગ્સ પહેરાવી હતી.

Source:indianexpress

મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં અનંત અને રાધિકાની સગાઈ વિધિ કરવામાં આવી હતી. 

Source:indianexpress

આ અવસર પર મુકેશ અંબાણીનો આખો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો.

Source : Social Media

ગુજરાતી પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળ ધાણા અને ચુંદડી વિધિની વર્ષો જૂની પરંપરા પ્રમાણે સગાઇ કરી હતી. 

Source : Social Media

નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા એક સરપ્રાઇઝ પર્ફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવ્યું હતું.

Source : Social Media

અનંત અને રાધિકા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે.

Source : Social Media

રાધિકા મર્ચન્ટ અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્થાનક છે અને હાલ એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે પણ કામકાજ સંભાળે છે.

Source : Social Media