વિરાટ-અનુષ્કાની એનિવર્સરી સેલિબ્રેશનની તસવીરો વાયરલ

Dec 12, 2023, 09:49 PM

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.  બંને કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોઈ શકાય છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ગઈકાલે એટલે કે 11મી નવેમ્બરે તેમની છઠ્ઠી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

બંનેએ પોતાની એનિવર્સરી ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કરી છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંનેએ પોતાની એનિવર્સરીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરો પર બંનેના ચાહકો તેમને અભિનંદન આપી રહ્યા છે.

આ રોમેન્ટિક તસવીરોમાં બંનેની જબરદસ્ત ટ્વિનિંગ જોવા મળી હતી. બ્લેક શર્ટમાં વિરાટ અને બ્લેક ડ્રેસમાં અનુષ્કા ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યા છે

વિરાટ અને અનુષ્કા કેમેરા સામે આ રીતે પોઝ આપતા જોવા મળ્યા હતા.

આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે - આ દિવસ મિત્રો અને પરિવારના પ્રેમથી ભરેલો હતો.