Auto News: જુલાઈ 2023માં કઇ બાઇક સૌથી વધારે વેચાણ? જુઓ લિસ્ટ
Ajay Saroya
Aug 04, 2023, 11:32 PM
જુલાઇ 2023માં અમુક ટુ-વ્હીલર કંપનીઓનું વેચાણ વધ્યુ છે જ્યારે અમુક કંપનીઓનું વેચાણ ઘટ્યુ છે.
હીરો મોટોકોર્પ: 3,71,204 યુનિટ
હોન્ડા (HMSI): 3,10,867 યુનિટ
TVS મોટર: 2,35,230 યુનિટ
બજાજ ઓટો: 1,41,990 યુનિટ
સુઝુકી: 80,309 યુનિટ
રોયલ એનફિલ્ડ: 66,062 યુનિટ