આયેશા ઉમરે શોએબ મલિક સાથે લગ્નને લઇને શું આપ્યો જવાબ?

Source: instagram

Dec 01, 2022

Ashish Goyal

Source: instagram

છેલ્લા એક મહિનાથી સાનિયા મિર્ઝા અને શોએબ મલિક પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે. 

Source: instagram

પાકિસ્તાની મોડલ અને અભિનેત્રી આયેશા ઉમરના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના સંબંધો ખરાબ થયા છે

Source: instagram

આયેશા ઉમર પાકિસ્તાનમાં એક જાણીતું નામ છે અને શોએબ મલિકની સારી મિત્ર છે. 

Source: instagram

સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ આયેશાને પૂછ્યું કે શું તમારો અને શોએબ મલિકનો લગ્નનો પ્રોગ્રામ છે? તેના જવાબમાં આયેશાએ કહ્યું કે જી, નહીં, બિલકુલ નહીં.

Source: instagram

આયેશાએ કહ્યું તેના (શોએબ મલિક)લગ્ન થઇ ગયા છે અને તે પોતાની પત્ની સાથે ઘણો ખુશ છે.

Source: instagram

આયેશા અને શોએબ મલિકના ફોટોશૂટની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી. આ તસવીરોમાં બન્ને ઘણા ક્લોઝ જોવા મળી રહ્યા હતા.