Bageshwar dham Sarkar: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે? જાણો
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. આવો જાણીએ કે બાગેશ્વર બાબા કોણ છે?
બાગેશ્વર ધામ સરકાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો લલકાર કરીને હાલ ચર્ચામાં છે.
બાગેશ્વર ધામ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ગાહા ગામમાં આવેલું જાણીતું તીર્થ સ્થાન છે.
બાગેશ્વર ધામના સન્યાસી બાબા દાદા ગુરૂજી મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પરદાદા હતા
કહેવાય છે કે, સંન્યાસી બાબાએ આશરે 300 વર્ષ પહેલા બાગેશ્વર ધામ બાલાજી મંદિર બનાવ્યું હતું.
બાગેશ્વર બાબા નું સાચું નામ ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ છે. તેઓ બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ છે.
બાગેશ્વર બાબાના પરિવારમાં પાંચ સભ્યો છે. દાદા, પિતા, માતા, નાનો ભાઇ અને બહેન.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઇ, 1996 ના રોજ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં થયો હતો.
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતાનું નામ રામકૃપાલજી ગર્ગ અને માતા સરોજબેન ગર્ગ છે.
પરિવારનું ભરણપોષણ કરવામાં બાળપણ વીત્યું. જોકે બાદમાં બાલાજી મહારાજથી જીવન બદલાયું
બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાબાના દર્શને આવે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના પીઠાધીશ બનતાં તેઓએ બાગેશ્વર ધામનો મહિમા દુનિયામાં ફેલાવ્યો
બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાબાના દર્શને આવે છે.