T20iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવામાં ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી બીજા નંબર પર છે. તેમણે અત્યાર સુધીમાં 4038 રન બનાવ્યા છે.
T20iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવામાં ભારતીય ક્રિકેટર રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. તેમણે અત્યાર સુધીમાં 4026 રન બનાવ્યા છે
T20iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવામાં આયરલેન્ડના પોલ સ્ટર્લિંગ ચોથા નંબર પર છે. તેમણે અત્યાર સુધીમાં 3591 રન બનાવ્યા છે.
T20iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવામાં ન્યૂઝિલેન્ડના માર્ટિન ગપ્ટિલ પાંચમા નંબર પર છે. તેમણે અત્યાર સુધીમાં 3531 રન બનાવ્યા છે.
T20iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવામાં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન છઠ્ઠા નંબર પર છે. તેમણે અત્યાર સુધીમાં 3212 રન બનાવ્યા છે.
T20iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવામાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર સાતમાં નબર પર છે. તેમણે અત્યાર સુધીમાં 3155 રન બનાવ્યા છે
T20iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવામાં ઓસ્ટ્રેલિયાના જોસ બટલર આઠમાં નબર પર છે. તેમણએ પોતાના કરિયરમાં 3120 રન બનાવ્યા છે.
T20iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવામાં ઇંગ્લેન્ડના કેપ્ટન એરોન ફિંચ નવમાં નબર પર છે. તેમણે અત્યાર સુધીમાં 3050 રન બનાવ્યા છે.
T20iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવામાં ન્યૂઝિલેન્ડના કેન વિલિયમસન 10માં નંબર પર છે. તેમણે અત્યાર સુધીમાં 2547 રન બનાવ્યા છે.