ઇન્ડિયાનું આ શહેર છે "બેસ્ટ ફૂડ્સ ડેસ્ટિનેશન"લિસ્ટ માં સામેલ 

Jan 18, 2023

shivani chauhan

ફૂડી લોકો તેમની કોઈ પણ ટ્રીપ દરમિયાન લોકલ ફૂડ્સ અને ફેમશ ડીશ ટ્રાય કરવાનું ચુકતા નથી.

 જો તમને પણ અવનવી લોકલ ફૂડ ડીશ ટ્રાય કરવી પસંદ હોય તો આ ફૂડ ડેસ્ટિનેશન લિસ્ટ જોવાનું ચુકતા નહિ. 

આ લિસ્ટમાં વિશ્વના 11 ડેસ્ટિનેશનનો સમાવેશ થાય છે. 

આ લીસ્ટમાં ઇન્ડિયાનું ફેમસ સિટી જે તેની વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ માટે ન માત્ર ઇન્ડિયા પરંતુ ઓલ ઓવર ધ વર્લ્ડ પોપ્યુલર છે.

તમે ખરેખર વિચારી રહ્યા હશો કે આ ફૂડ ડીશ ક્યાંની હશે, તે સિટીનું નામ છે કોલકતા જે "સિટી ઓફ જોય" તરીકે પણ ઓળખાય છે .

કોલકાતાની ફૂડ ડીશ તેના ઉત્કૃષ્ટ સ્વાદ માટે જાણીતી છે.  કેટલીક પારંપરિક વાનગીઓ છે જેનો સ્વાદ માણવો જોઈએ.

કોલકતા તેની સ્વીટ ડીશ જેમ કે, અમૃતિ મિષ્ટી દહીં, સંદેશ અને રસગુલ્લા માટે ફેમસ છે.