Best Smartphone Of 2023 : વર્ષ 2023 માં સૌથી શ્રેષ્ઠ 10 સ્માર્ટફોન, જાણો ફીચર્સ પાવરફુલ સાથે

Dec 30, 2023, 12:45 PM

(સ્રોત: ExpressImage)

Xiaomi Redmi A2 એ એન્ટ્રી-લેવલ ફોન છે અને તેની કિંમત 5,499 રૂપિયા છે.

Nokia G42 5G સ્માર્ટફોન 12,599 રૂપિયામાં ખરીદી શકાય છે. તેનો લુક જબરદસ્ત છે.

OnePlus Nord CE 3 Lite 5G 19,999 રૂપિયામાં મળી શકે છે. ફોનમાં 108MP કેમેરા છે.

(સ્રોત: વનપ્લસ)

Motorola Edge 40 સ્માર્ટફોનમાં 50MP કેમેરા છે. તેની કિંમત 26,499 રૂપિયા છે.

Poco F5 30,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. આ ફોનમાં 5000mAhની બેટરી છે.

Samsung Galaxy S22 39,999 રૂપિયામાં મળી શકે છે. આ કિંમતે આ ફ્લેગશિપ ફોન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

OnePlus 11 એક શાનદાર ફ્લેગશિપ ફોન છે. તેની કિંમત 54,999 રૂપિયા છે.

(સ્રોત: વનપ્લસ)

OnePlus 11 એક શાનદાર ફ્લેગશિપ ફોન છે. તેની કિંમત 54,999 રૂપિયા છે.

(સ્રોત: વનપ્લસ)

Apple iPhone 15માં 48-મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર સેન્સર છે. આ iPhoneમાં Apple A16 Bionic ચિપસેટ છે.

OnePlus Open કંપનીનો પહેલો ફોલ્ડેબલ ફોન છે. તેમાં Snapdragon 8 Gen 2 ચિપસેટ છે.

(સ્રોત: વનપ્લસ

આ પણ વાંચો:. AI Photos : જો આ શહેરો તેમના નામ જેવા હોત તો દ્રશ્ય આવા હોત