પ્રવાસ : જન્માષ્ટમી અને લાંબા વિકેન્ડમાં ફરવા માટે ગુજરાતના બેસ્ટ પ્રવાસન સ્થળો

Sep 06, 2023, 12:28 AM

ગુજરાતમાં હરવા-ફરવાના ઘણા સ્થળો આવેલા છે, જ્યાં તમને રોમાંચ- મનોરંજનની સાથે સાથે સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવો થશે.

જન્માષ્ટમીના તહેવારો અને લાંબા વિકેન્ડમાં પ્રવાસ માટેના બેસ્ટ સ્થળોની યાદી

શિવરાજપુર બીચ, દ્વારકા

સાપુતારા હીલ સ્ટેશન

દીવ બીચ

દમણ બીચ

આબુ

ગીરનાર,  સિંહ અભ્યારણ

પોળોના જંગલો, સાબરકાંઠા

કાળો ડુંગર, કચ્છ

સ્ટેચ્યુ ઓફ યુનિટી

નડાબેટ, ભારત-પાકિસ્તાન સરહદ, બનાસકાંઠા

ડોન હિલ સ્ટેશન, ડાંગ