બજેટમાં અલગ-અલગ સેક્ટરમાં ઘણી જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં જણાવી રહ્યા છીએ કે શું સસ્તું થશે અને શું મોંઘું થશે.
સોના-ચાંદી સસ્તા ઇમ્પોટ્રેડ જ્વેલરી પ્લેટિનમ પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં 2047 સુધીમાં 'વિકસિત ભારત'નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં રોજગાર, કૌશલ્ય વિકાસ, કૃષિ અને ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
કેન્સરની દવાઓ મોબાઇલ- ચાર્જર માછલીનું ભોજન ચામડાની બનેલી વસ્તુઓ
કેમિકલ્સ પેટ્રોકેમિકલ પીવીસી ફ્લેક્સ બેનર સોલાર પેનલ
પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારવામાં આવી પેટ્રોકેમિકલ-એમોનિયમ નાઇટ્રેટ પર કસ્ટમ્સ ડ્યુટીમાં વધારો
પીવીસી – આયાત ઘટાડવા 10-25 ટકાનો વધારો હવાઈ મુસાફરી મોંઘી સિગારેટ મોંઘી
2024ના વચગાળાના બજેટમાં નાણાપ્રધાનની પશ્ચિમ બંગાળની ટસર સિલ્ક સાડીને કાંઠા ભરતકામ સાથે આવી હતી. તુસાર રેશમ શેતૂર રેશમ કરતાં વધુ ટેક્ષ્ચર માનવામાં આવે છે અને તે સોનાની ચમક માટે જાણીતું છે.