એન્જીનિયરિંગ, મેનેજમેન્ટ, ડિઝાઈનિંગ, ફાઈનાન્સ કોઈ પણ ફિલ્ડ હોય. દરેક માટે આ 10 ફ્રી ઓનલાઈન કોર્સ તમને તેના માસ્ટર બનાવી દેશે.જેનો લાભ લઈને તમે સારા પૈસા કમાઈ શકો છો.
કોર્સનું નામ- અંડર સ્ટેન્ડિંગ ડિઝાઈન થિંકિંગ એન્ડ પીપલ સેન્ટર્ડ ડિઝાઈન, IIT કાનપુર આ કોર્સ ચલાવે છે. સ્ટૂડન્ટ્સ પ્રોફેશનલ્સ બંને કરી શકે છે.
IIT બોમ્બ દ્વારા કરાવવામાં આવતા આ કોર્સનું નામ Managerial accounting છે. રિયલ લાઇફ સોલ્યુશન્સ માટે કોસ્ટ, ફાઈનાન્સ, એકાઉન્ટ્સ મેનેજમેન્ટ સીખી શકો છો.
લીડર્સ પાથવે, ટેક લીડર્સ લર્નિંગ, વર્કપ્લેસમાં કમ્યુનિકેટ અને કોલાબોરેટ કરવા જેવી અનેક ચીજો સીખી શકાય છે. જેના પ્રોડક્ટિવિટી વધી શકે છે.
કોર્સનું નામ - એડવાન્સ એજ એ ડિજિટલ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ, SEO, એનાલિટિક્સ, માર્કેટિંગ લેન્ડસ્કેપમાં આગળ વધવા માટે જરૂરી છે.
આ કોર્સ થોડો હટકે છે. નામ - ફાઈન્ડિંગ અ જોબ ડ્યુરિંગ રિસેશન ઓર ચેલેન્જિંગ ઈકોનોમિક ટાઇમ્સ, આમાં તમને મુશ્કેલ સમયમાં નોકરી શોધવાની સ્ટ્રેટેજી સીખવાડમાં આવે છે. રિકવરી પ્લાન જણાવવામાં આવે છે.
IIT ખડગપુરનો આ ફ્રી ઓનલાઈન કોર્સ છે. Consumer behavior કોર્સનું નામ છે. સાઈકોલોજિકલ અને સોશિયોલોજિકલ એલિમેન્ટ્સ, તેમના ખરીદારોના નિર્ણયો પર અસર સમજી શકો છો.
IIT કાનપુરનો આ ફ્રી કોર્સ- ડેવલોપિંગ સોફ્ટ સ્કિલ્સ એન્ડ પર્સનાલિટી, ઈન્ટર પર્સનલ કમ્યુનિકેશન એક્સપર્ટ બનાવવા અને તમને ઓલરાઉન્ડર પર્સનાલિટી ડેવલોપમેન્ટ માટે મદદગાર છે.
આ ડિમાંડિંગ કરિયર્સમાંથી એક છે. આંકડાઓનો ખેલ, ડાટાથી સ્ટેટેજી બનાવવા સુધીનું ટેલેન્ટ તમને આ કોર્સ - બિકમ અ ડેટા એનાલિસ્ટ થકી સીખી શકાય છે.
ઈકોનોમી અને બિઝનેસની ઝીણી વસ્તુઓ સમજવા માટે આ કોર્સ કરવામાં આવે છે. આ કોર્સનું નામ માસ્ટર કી ફાઈનાન્સિયલ એનાલિસ્ટ સ્કિલ્સ છે.
IIT બોમ્બેનો આ ફ્રી કોર્સ Managerial Economics તમને ઈકોનોમિક્સની થ્યોરી, કોન્સેપ્ટ, ટૂલ્સના એક્સપર્ટ બનાવે છે. જેથી તમે બિઝનેસના નિર્ણય, રિસર્ચ પ્રોબ્લમ્સના સોલ્યૂશન કાઢી શકો છો.