મેડિસિન સૌથી વધારે ડિમાન્ડ વાળો કોર્સ છે. જેને વિદ્યાર્થીઓ કરી શકે છે. આ કોર્સ પછી વિદ્યાર્થીઓ ડોક્ટર, સર્જન અને ફિઝિશિયન બની શકે છે. જેમનો પગાર 1.3 કરોડ સુધી હોઈ શકે છે.
AIના કારણે દુનિયા સતત બદલાઈ રહી છે. અને દરેક જગ્યા પર તેનો ઉપયોગ થઈ રહ્યો છે. બેચલર ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોર્સ કર્યા બાદ 1.2 કરોડ રૂપિયા સુધી પગાર મળી શકે છે.
ડાટા એનાલિટિક્સન ફિલ્ડ સતત વધી રહ્યું છે. આ માર્કેટ ખુબ જ મોટું થયું છે. બીટેક ઈન ડાટા સાયન્સ એન્ડ એનાલિટિક્સ કર્યા બાદ એક કરોડ રૂપિયા સુધી પેકેજ મળી શકે છે.
દુનિયાભરમાં સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સની ડિમાંડ વધી રહી છે.બીટેક ઈન સાયબર સિક્યોરિટી બાદ વાર્ષિક એક કરોડ રૂપિયાનો પગાર મળી શકે છે.
બાયોટેક્નોલોજી હેલ્થકેર, પર્યાવરણ વિજ્ઞાન અને કૃષિ જેવા સેક્ટરમાં ક્રાંતિ લાવી રહી છે. ગ્લોબલ બાયોટેક માર્કેટ દર વર્ષે વધી રહ્યું છે. આ કોર્સ પછી એક કરોડ વાર્ષિક પગાર મળી શકે છે.
એરક્રાફ્ટ, રોકેટ્સ, સેટેલાઈટ્સ અને સ્પેસ એક્સપ્લોરેશનમા રૂચી રાખનાર વિદ્યાર્થીઓ બેચલર ઓફ એન્જીનિયરિંગ ઇન એરોસ્પેસ એન્જીનિયરિંગ કરી શકે છે. 1.5 કરોડ સુધી વાર્ષિક પગાર.
ગ્લોબલ ફાર્મા ઈડસ્ટ્રી 1.4 ટ્રિલિયન ડોલર સુધી થનારી છે. બેચલર ઓફ ફાર્મસી ધો.12 પછી કરવા જેવો બેસ્ટ કોર્સ છે. 1 કરોડ રૂપિયા સુધીનું પેકેજ.
દુનિયા સતત ગ્લોબલ વોર્મિંગ જેવા મુદ્દાઓનો સામનો કરી રહી છે. ત્યારે આ ફીલ્ડમાં પહેલાથી વધારે તકો વધી છે. આ કોર્સ કર્યા બાદ 85 લાખ વાર્ષિક સુધી પેકેજ મળી શકે છે.
AI દુનિયાનો હિસ્સો બની ચુક્યું છે. લોકો દરેક કામ એઆઈની મદદથી કરી રહ્યા છે. બેચલર ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સ કોર્સ બાદ વાર્ષિક 85 લાખ સુધીનો પેકેજ મળી શકે છે.
એરોસ્પેસ ટેક્નિશિયન, સાયન્સ કમ્યુનિકેટર જેવી નોકરી કરવા માટે તમારે બેચલર ઓફ સાયન્સ ઈન ફિજિક્સ કોર્સ કરવો પડશે. એક કરોડ વાર્ષિક પેકેજ મળી શકે છે.