ચાર ધામ બદ્રીનાથ યાત્રાનો બેસ્ટ સમય, રૂટ અને જોવાલાયક સ્થળો

May 31, 2023, 10:54 PM

હાલ ચાર ધામની યાત્રા ચાલી રહી છે, જેમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીની કઠિન ધાર્મિક યાત્રા કરવામાં આવે છે.

બદ્રીનાથ એ ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે અને તે લગભગ 3100 મીટરની ઉંચાઈ પર સ્થિત છે.

અલકનંદા અને ભગીરથી નદીના ત્રિવેણી સંગમ પર આવેલા આ મંદિરની સ્થાપના 8મી સદીમાં આદી શંકરાચાર્યે કરી હોવાનું મનાય છે.

યાત્રાનો શ્રેષ્ઠ સમય

કેદારનાથની જેમ જ બદ્રીનાથના દર્શનનો શ્રેષ્ઠ સમય મે થી ઓક્ટોબર સુધી છે. શિયાળાની શરૂઆત થતા કપાટ બંધ થઇ જાય છે.

ક્યાં રોકાવું

બદ્રીનાથ મંદિરની આસપાસ રોકાવા માટે ઘણી ધર્મશાળા અને હોટેલો આવેલી છે.

કેટલું તાપમાન હોય છે

બદ્રીનાથ મંદિરની આસપાસ રોકાવા માટે ઘણી ધર્મશાળા અને હોટેલો આવેલી છે.

નજીકનું એરપોર્ટ

લગભગ 317 કિમી દૂર આવેલું જોલી ગ્રાન્ટ એરપોર્ટ સૌથી નજીક છે.

નજીકનું રેલવે સ્ટેશન

ઋષિકેશ રેલવે સ્ટેશન 297 કિમી અને કોટદ્વાર રેલવે સ્ટેશન 327 કિમી દૂર આવેલું છે

રોડ માર્ગ

દિલ્હી, હરિદ્વાર અને ઋષિકેશથી બદ્રીનાથ સુધી નિયમિતપણે બસો ઉપલબ્ધ થાય છે.

નજીકના જોવાલાયક સ્થળો

ગંગોત્રી, ફ્લાવર ઓફ વેલી, ઔલી બદ્રીનાથ નજીકના જોવાલાયક સ્થળો છે. 

નજીકનું એરપોર્ટ

નજીકનું એરપોર્ટ  જોલી ગ્રાન્ટ છ, જે કેદારનાથથી 238 કિમી દૂર આવેલું છે.