May 29, 2023
કેદારનાથ યાત્રા માટેનો શ્રેષ્ઠ સમય મે થી ઓક્ટોબર સુધી ગણાય છે. શિયાળો શરૂ થતા જ મંદિર બંધ કરી દેવામાં આવે છે.
કેદારનાથની આસપાસ રોકવા માટે સારી એવી વ્યવસ્થા હાલ થઇ ગઇ છે.
કેદારનાથમાં સરેરાશ 3થી 12 ડિગ્રી સેલ્શિયલ જેટલું તાપમા રહે છે.
નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ટ છ, જે કેદારનાથથી 238 કિમી દૂર આવેલું છે.
કેદારનાથ પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટ્રેશન ઋષિકેશ છે, જે મંદિરથી 216 કિમી દૂર છે.
ગૌરીકુંડ એ મુખ્ય સ્થળ છે જ્યાંથી કેદારનાથ જવાનો પાકો રસ્તો સમાપ્ત થાય છે અને 14 કિમીની પગપાળા યાત્રા શરૂ કરવામાં આવે છે.
ગુપ્તકાશી, સોન પ્રયાગ, માઉન્ટ કેદારનાથ, ભૈરવ નાથ મંદિર, ગૌરીકુંડ,ઉખીમઠ, ચોપટા અને ગંગોત્રીએ કેદારનાથ ધામ નજીકના જોવાલાયક અન્ય સ્થળો છે.