Chennai Metro : ચેન્નાઈ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં લોન્ચ કરે તેવી શક્યતા

Jul 12, 2023, 04:26 PM

CMRL ટૂંક સમયમાં ડ્રાઇવરલેસ ટ્રેનો શરૂ કરવાની યોજના ધરાવે છે

ચેન્નાઈ મેટ્રો 138 ત્રણ કોચ ડ્રાઈવર વિનાની ટ્રેન ખરીદશે

આ ખરીદી રૂ. 61,843 કરોડના બીજા તબક્કાના પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે

CMRL આ ટ્રેનોમાં રોવિંગ એટેન્ડન્ટ્સ તૈનાત કરશે

આ ટ્રેનો 3 કોરિડોર માટે 3 કોન્ટ્રાક્ટમાં ખરીદવામાં આવશે

રૂટ છે, માધવરમ થી SIPCOT લાઇટ હાઉસ થી પૂનમલ્લી માધવરમ થી શોલિંગનલ્લુર

આ ટ્રેનોને તૈનાત કરતા પહેલા એક વર્ષ સુધી વ્યાપક ટેસ્ટ કરવામાં આવશે

ટ્રેનોની ડિઝાઈનને ફાઈનલ કરવામાં આવી રહી છે અને તે એક મહિનામાં તૈયાર થઈ જશે