રોબિન મિંઝે ફટકારી બેવડી સદી, કહેવાય છે રાંચીનો ગેઇલ

Jan 16, 2024, 10:15 PM

રોબિન મિંઝે ફટકારી બેવડી સદી, કહેવાય છે રાંચીનો ગેઇલ

ઝારખંડના રોબિન મિંઝે ફરી એક સખત સાબિત કરી બતાવ્યું છે કે તેને રાંચીનો ગેઇલ કેમ કહેવામાં આવે છે.

ઝારખંડના રોબિન મિંઝે સીકે નાયડુ ટ્રોફીમાં ઓડિશા સામેની મેચમાં બેવડી સદી ફટકારી હતી.

વિકેટકિપર બેટ્સમેન રોબિન મિંઝે 199 બોલમાં 101.01ના સ્ટ્રાઈક રેટથી 201 રન ફટકાર્યા હતા.

આ ઇનિંગ્સમાં 23 ફોર અને 9 સિક્સર ફટકારી હતી.

આઈપીએલ 2024ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે 3.60 કરોડમાં ખરીદ્યો હતો. તેણે ચોગ્ગા અને છગ્ગા દ્વારા 146 રન બનાવ્યા હતા.

રોબિન મિંઝનો પરિવાર આદિવાસી સમુદાયમાંથી આવે છે.

તે ગુમલા જિલ્લાના તેલગાંવ ગામનો રહેવાસી છે. આ વિસ્તાર ક્રિકેટ માટે જાણીતો નથી, પરંતુ હોકી માટે જાણીતો છે.

એમએસ ધોની રોબિન મિન્ઝનો આદર્શ ખેલાડી છે.