મોદી  હૈ તો મુમકીન હે

મોદી  હૈ તો મુમકીન હે

Nov 18, 2022

Ajay Saroya

ગુજરાતમાં સુરત ખાતે ચોર્યાસી બેઠક પર CM યોગી એ જનસભાને સંબોધી, કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

કોંગ્રેસના શાસનમાં આતંકવાદ, નક્સલવાદ, મોંઘવારી, ભ્રષ્ટચારની સમસ્યા સર્જાઇ - યોગી

CM યોગીએ ભાષણમાં સરદાર પટેલની આઝાદી સમયની મહાન કામગીરીને યાદ કરી

ભાજપના શાસનમાં ગુજરાત વિકાસ, સુરક્ષા, સમૃદ્ધિ, સુશાસનનું મોડલ બન્યું અને માફિયારાજની સમાપ્તિ થઇ

આતંકવાદ અને અરાજકતાની સામે રાષ્ટ્રવાદને જીત અપાવી, ગુજરાતના સફળ મોડલનો  દેશમાં અમલ કરાયો

મોદી સરકારના નેતૃત્વમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર થયું

source : BJP gujarat facebook