કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહનો ડેશિંગ ડાન્સ

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહનો ડેશિંગ ડાન્સ

Nov 22, 2022

Ajay Saroya

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહના ડાન્સનો વીડિયો  વાયરલ 

તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન મન મૂકીને ડાન્સ કર્યો

વીડિયોમાં તેઓ કેસરિયા તેરા ઈશ્ક હૈ પીયા, યે દોસ્તી હમ નહીં છોડેંગે જેવા ગીતો પર ડાન્સ કરતા દેખાયા

75 વર્ષીય દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ પણ રહી ચૂક્યા છે

દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશના રાઘોગઢના રાજવી પરિવારમાંથી આવે છે

કોંગ્રેસના આ નેતા તેમના નિવેદનો અને પર્સનલ લાઇફના કારણે  ઘણા ચર્ચા રહે છે

પત્નીના નિધન બાદ દિગ્વિજય સિંહે પત્રકાર અમૃતા રાય સાથે વર્ષ 2015માં બીજા લગ્ન કર્યા

હાલ ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાંથી  થઇ MPની બોર્ડર  નજીક પહોંચી છે

કેસરિયા તેરા ઈશ્ક હૈ પીયા-  દિગ્વિજય સિંહનો  ડાન્સ પ્રેમ

કેસરિયા તેરા ઈશ્ક હૈ પીયા - દિગ્વિજય સિંહના ડાન્સ પ્રેમ