એક્સપ્રેસ આર્કાઇવ

Dec 09, 2023, 04:30 PM

સોનિયા લગભગ 40 વર્ષથી કોંગ્રેસનો હિસ્સો છે.

એક્સપ્રેસ આર્કાઇવ

સોનિયા એપ્રિલ 1998માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

એક્સપ્રેસ આર્કાઇવ

તેમણે 2022માં પદ છોડ્યુ, આમ સૌથી લાંબા સમય સુધી પાર્ટી પ્રમુખ તરીકે સેવા આપી.

એક્સપ્રેસ આર્કાઇવ

સોનિયા ગાંધી 1999માં અમેઠીમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેઓ લોકસભામાં વિપક્ષના નેતા બન્યા હતા.

એક્સપ્રેસ આર્કાઇવ

જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ પર શાંતિવન ખાતે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. (1994)

એક્સપ્રેસ આર્કાઇવ

કોંગ્રેસના દિગ્ગજ નેતાને તેમના 77મા જન્મદિવસ નિમિત્તે પક્ષ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

એક્સપ્રેસ આર્કાઇવ