આ ખેલાડીઓ સામે બોલ નાંખતાં ડરે છે બોલર્સ...

Nov 29, 2022, 12:23 PM

વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઇલ એકમાત્ર એવો પ્લેયર છે જે ટી-20 વર્લ્ડ કપમાં બે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ગેઇલે 2016માં ઇંગ્લેન્ડ સામે વાનખેડેમાં 48 બોલમાં 5 ફોર, 11 સિક્સરની મદદથી અણનમ 100 રન કર્યા હતા. ક્રિસ ગેઇલ

અહી વાત છે વિશ્વના એ મહાન ખેલાડીઓની કે જેમણે ક્રિકેટ જગતમાં સૌથી વધુ સિક્સ ફટકારી હોય

વેસ્ટ ઇન્ડિઝના હાર્ડ હિટર ક્રિસ ગેઇલનો ક્રિકેટના મેદાનમાં ભારે દબદબો છે. સૌથી વધુ 553 સિક્સ તેણે ફટકારી છે

વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઇલ એકમાત્ર એવો પ્લેયર છે જે ટી-20 વર્લ્ડ કપમાં બે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ગેઇલે 2016માં ઇંગ્લેન્ડ સામે વાનખેડેમાં 48 બોલમાં 5 ફોર, 11 સિક્સરની મદદથી અણનમ 100 રન કર્યા હતા. ક્રિસ ગેઇલ

ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ કંઇ કમ નથી. ગેલ પછી રોહિત બીજા ક્રમે છે. રોહિતે 426 મેચ રમતા 496 સિક્સ ફટકારી છે

પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ 524 મેચ રમતાં 496 સિક્સ ફટકારી છે. 1053 ફોર સાથે તેણે કુલ 11196 રન બનાવ્યા છે

ન્યૂઝીલેન્ડ ખેલાડી બ્રેન્ડન મેક્કુલમ 398 સિક્સ સાથે વિશ્વમાં ચોથા ક્રમે છે. 1552 ફોર સાથે 14676 રન બનાવ્યા છે.

ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટીલ 383 સિક્સ સાથે પાંચમા ક્રમે છે. 367 મેચમાં કુલ 13463 રન બનાવ્યા છે